ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? દેવભૂમિ દ્વારકા ભાવનગર મોરબી જુનાગઢ દેવભૂમિ દ્વારકા ભાવનગર મોરબી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? પાટણ વલસાડ શામળાજી અંબાજી પાટણ વલસાડ શામળાજી અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? પ્રથમ બીજા પાંચમા ત્રીજા પ્રથમ બીજા પાંચમા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? મહારાષ્ટ્ર ગોવા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ટીમરૂ સાગ ખેર ચંદન ટીમરૂ સાગ ખેર ચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? નારાયણ સરોવર અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય થોળ અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય થોળ અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP