ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વનવિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ?

જુનાગઢ
તાપી
ડાંગ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

ખેરનાં વૃક્ષો
ગુગળના વૃક્ષો
ચારોળીના વૃક્ષો
શંખાવલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP