ભારતની ભૂગોળ (Geography of India) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ? વારાણસી કોલકતા પટણા અલ્હાબાદ વારાણસી કોલકતા પટણા અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1971 1941 1961 1951 1971 1941 1961 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 1 હેક્ટરથી ઓછી 2 થી 3 હેક્ટર 1 થી 2 હેકટર 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 2 થી 3 હેક્ટર 1 થી 2 હેકટર 3 હેક્ટરથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુર્રા (murrah) કયા પ્રાણીની પ્રજાતિ છે ? બકરી ગાય ભેંસ ઘેટું બકરી ગાય ભેંસ ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. નર્મદા-મહાનદી-કાવેરી-યમુના નર્મદા-યમુના-કાવેરી-મહાનદી યમુના-નર્મદા-મહાનદી-કાવેરી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના નર્મદા-યમુના-કાવેરી-મહાનદી યમુના-નર્મદા-મહાનદી-કાવેરી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતે ઈરાન સાથે કયા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો ? ગ્વાડર અંજલિ ચાબહાર નોશાહર ગ્વાડર અંજલિ ચાબહાર નોશાહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP