ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? હિમાલય કેરળ આસામ કર્ણાટક હિમાલય કેરળ આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ? કોસી ગોદાવરી કાવેરી કૃષ્ણા કોસી ગોદાવરી કાવેરી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? કાંપવાળી રાતી માટી કાળી માટી એક પ્રકારની લાલ માટી કાંપવાળી રાતી માટી કાળી માટી એક પ્રકારની લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'ભારતનો સંત્રી' એટલે શું ? અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિમાલય પર્વત હિંદ મહાસાગર અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિમાલય પર્વત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે ? સારિસ્કા હજારીબાગ કોર્બેટ જલદાપરા સારિસ્કા હજારીબાગ કોર્બેટ જલદાપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP