ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? ચા કાજુ લવિંગ કૉફી ચા કાજુ લવિંગ કૉફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ? ભીલાઈ વિશાખાપટનમ ભદ્રાવતી રાઉરકેલ્લા ભીલાઈ વિશાખાપટનમ ભદ્રાવતી રાઉરકેલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'Gods own country' એ કયા રાજ્યને સંબંધિત છે ? કર્ણાટક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કેરાલા કર્ણાટક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 32% 30% 25% 20% 32% 30% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે ? ત્રિપુરા મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ? જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP