ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? રાવી સતલજ બિયાસ ઝેલમ રાવી સતલજ બિયાસ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ? જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ચંદ્રના આકર્ષણના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ચંદ્રના આકર્ષણના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ-વે કયો છે ? મુંબઈ - પૂના એક્સપ્રેસ વે હૈદરાબાદ ઓ. આર. આર. યમુના એક્સપ્રેસ વે આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે મુંબઈ - પૂના એક્સપ્રેસ વે હૈદરાબાદ ઓ. આર. આર. યમુના એક્સપ્રેસ વે આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? યમુના બિયાસ ચંબલ સતલજ યમુના બિયાસ ચંબલ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાકરા - નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજ્યો લાભાન્વિત રાજ્યો છે ? પંજાબ હરિયાણા પંજાબ, હરિયાણા, રાજસ્થાન જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા પંજાબ, હરિયાણા, રાજસ્થાન જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP