ભારતની ભૂગોળ (Geography of India) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ? કોઇમ્બતુર શીવાકાશી પોંડિચેરી માયસોર કોઇમ્બતુર શીવાકાશી પોંડિચેરી માયસોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 7 5 6 4 7 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? પલામું ઓરન સરના લિંગદોહ પલામું ઓરન સરના લિંગદોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP