ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

ઉષ્ણકટિબંધીય વરસાદી વન
વિષુવવૃતીય (લીલા) સદાબહાર
સવાના અને રણ વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય પાનખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ
ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન
નદીઓને જોડતો કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP