ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કાગળની પ્રથમ મીલ કયાં સ્થપાઈ ? નાસિક ચેન્નાઈ ટીટાનગર સીરામપુર નાસિક ચેન્નાઈ ટીટાનગર સીરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ? પેન્નેરૂ ગોદાવરી કાવેરી ક્રિષ્ના પેન્નેરૂ ગોદાવરી કાવેરી ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ગોળ લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ? સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે ? નામ્રપર્ણી પેરિયાર કાવેરી પાયકારા નામ્રપર્ણી પેરિયાર કાવેરી પાયકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે ? મિઝોરમ ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP