ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - કર્ણાટક
આંધ્રપ્રદેશ
કેરળ - તામિલનાડુ
કર્ણાટક - આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે કયો છે ?

દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે
આગરા - લખનઉ એક્સપ્રેસવે
આગ્રા - દિલ્હી એક્સપ્રેસવે
લખનઉ - વારાણસી એક્સપ્રેસવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ?

વસ્તીની ગીચતા
વસ્તીનું વિતરણ
વસ્તીવૃદ્ધિ
વસ્તીનું સ્થળાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP