કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ RBI નાણા મંત્રાલય નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ RBI નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈકોનોમિક ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેન્સમાં બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? ઊર્જિત પટેલ અમિતાભ પંત શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ઊર્જિત પટેલ અમિતાભ પંત શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? પુડુચેરી જમ્મુ કાશ્મીર આસામ તમિલનાડુ પુડુચેરી જમ્મુ કાશ્મીર આસામ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ? G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? શુક્ર મંગળ ગુરુ શનિ શુક્ર મંગળ ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP