GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ?

0 થી 18 વર્ષ
0 થી 6 વર્ષ
0 થી 12 વર્ષ
0 થી 10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ?

હાડગૂડ અને ગોપાલપુરા
અડાસ અને ઉમરેઠ
અહીં દર્શવેલમાંથી એક પણ નહીં
આણંદ અને પેટલાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP