મહત્વના દિવસો (Important Days)
8મી મે ને કયા દિવસ તરીકે મનાવામાં આવે છે ?

વિશ્વ રેડક્રોસ દિન
વિશ્વ એઈડઝ દિન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ
આતંકવાદ વિરોધી દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્યપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?

14 ફેબ્રુઆરી
27 માર્ચ
28 એપ્રિલ
22 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
તારીખ અને તેના સંબંધમાં ઉજવાતા દિવસના જોડકામાંથી કયું જોડકું સાચું છે ?

3 મે : વિશ્વ પૃથ્વી દિવસ
18 એપ્રિલ : વિશ્વ વન દિવસ
21 માર્ચ : વિશ્વ જલસ્ત્રોત દિવસ
14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

વર્લ્ડ બેંક
યુનાઇટેડ નેશન્સ (યુ.એન.)
યુનિસેફ
યુનેસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?

વિશ્વ વિકલાંગ દિન
બાલ દિન
માનવ અધિકાર દિન
હિન્દી દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP