Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 25 30 28 26 25 30 28 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. jeweler stranger passenger thief jeweler stranger passenger thief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? બેંગ્લોર કલકત્તા મોહાલી કાનપુર બેંગ્લોર કલકત્તા મોહાલી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? નવસારી ભરૂચ વલસાડ સુરત નવસારી ભરૂચ વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? વનસ્પતિશાસ્ર અંતરિક્ષ વિજ્ઞાન હસ્તરેખા વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર વનસ્પતિશાસ્ર અંતરિક્ષ વિજ્ઞાન હસ્તરેખા વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP