ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી ? સંથાલી કોંકણી મૈથિલી ભોજપુરી સંથાલી કોંકણી મૈથિલી ભોજપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? સંસદ સર્વોચ્ચ અદાલત નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલત નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ? રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 498 418-A 377 356 498 418-A 377 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં દુકાનો, હોટલ જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં દુકાનો, હોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP