Talati Practice MCQ Part - 1
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

ક્લોરાઈડ
ક્લોરોફ્લોરો કાર્બન
મેગ્નેશિયમ
સલ્ફર આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

18.66%
20.66%
16.66%
14.66%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પોતાની જાતને છેતરવી' માટે કર્યો શબ્દ બંધ બેસે છે ?

સમા
આત્મવંચના
કૃતઘ્ન
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

ત્રણેયમાંથી એક પણ નહિ
લોકસભાના અધ્યક્ષ બને છે
બંનેના અધ્યક્ષ બની શકે છે.
રાજ્યસભાના અધ્યક્ષ બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો.

આજ્ઞાર્થ
નિર્દેશાર્થ
ક્રિયાતિપત્યર્થ
વિધ્યર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP