ટકાવારી (Percentage)
એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___

કોઈ ફેર ન પડે
0.1% વધે
1% ઓછી થાય
1% વધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ચોખાના ભાવમાં 20% વધારો થતાં રમાબેનને ચોખાના વપરાશમાં ___% ઘટાડો કરવો પડશે, જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહિ ?

20%
12%
18½%
16⅔%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો કુલ 270 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

600
580
560
1000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP