સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.
માસ ઉત્પાદન (એકમોમાં) તૈયાર માલનો સ્ટોક (એકમો) માર્ચ 8000 2000 એપ્રિલ 7000 1000 મે 9000 3000
એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.
એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો.
માસ | ઉત્પાદન (એકમોમાં) | તૈયાર માલનો સ્ટોક (એકમો) |
માર્ચ | 8000 | 2000 |
એપ્રિલ | 7000 | 1000 |
મે | 9000 | 3000 |