ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? રંગ-રસાયણ છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ? 8 5 6 7 8 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ? ત્રણ ચાર બે છ ત્રણ ચાર બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? મધ્ય પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? ન્યૂ દિલ્હી કોલકાતા વિજયવાડા મુંબઈ ન્યૂ દિલ્હી કોલકાતા વિજયવાડા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 6 7 8 5 6 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP