ભારતની ભૂગોળ (Geography of India) 'શક્તિમાન' કયા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે ? બાજરી ઘઉં ડાંગર મકાઈ બાજરી ઘઉં ડાંગર મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું ? ઝારખંડ તેલંગાણા છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ તેલંગાણા છત્તીસગઢ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? તાજા પાણીનો જથ્થો ઉષ્ણતાપમાન બાષ્પીભવન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ તાજા પાણીનો જથ્થો ઉષ્ણતાપમાન બાષ્પીભવન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? જમરૂખ ચેરી પપૈયાં સફરજન જમરૂખ ચેરી પપૈયાં સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 1,2 અને 6 ફક્ત 1,2 અને 3 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 6 ફક્ત 1,2 અને 3 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP