ભારતની ભૂગોળ (Geography of India) ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ? દરિયા કિનારાના મેદાનો ડક્કેન ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો દરિયા કિનારાના મેદાનો ડક્કેન ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ? ગોદાવરી કૃષ્ણા કાવેરી કોસી ગોદાવરી કૃષ્ણા કાવેરી કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ? કોચી પોર્ટ એનરોર પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કંડલા પોર્ટ કોચી પોર્ટ એનરોર પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કંડલા પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે ? પૂણે નૈનીતાલ ભોપાલ દેહરાદૂન પૂણે નૈનીતાલ ભોપાલ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? બિયાસ યમુના સતલજ ચંબલ બિયાસ યમુના સતલજ ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? દશેરી કાલીપત્તી જમાદાર નીલમ દશેરી કાલીપત્તી જમાદાર નીલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP