ભારતની ભૂગોળ (Geography of India) વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? પશ્ચિમબંગાળ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક પશ્ચિમબંગાળ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ? ભૂગા મધમાખી ડમ્મર મધમાખી સાતપૂડિયા મધમાખી ભમરીયા મધમાખી ભૂગા મધમાખી ડમ્મર મધમાખી સાતપૂડિયા મધમાખી ભમરીયા મધમાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ___ ની બૌની જાતિના ઉપયોગથી થઈ. ઘઉં તેલીબિયાં કઠોળ ડાંગર ઘઉં તેલીબિયાં કઠોળ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? કુદરતી રબ્બર - કેરલા લાલ મરચાં - આંધ્રપ્રદેશ આદુ - સિક્કિમ કેસર - જમ્મુ કાશ્મીર કુદરતી રબ્બર - કેરલા લાલ મરચાં - આંધ્રપ્રદેશ આદુ - સિક્કિમ કેસર - જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લૂસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ? મણિપુર નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP