ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. આઠમો છઠ્ઠો સાતમો પાંચમો આઠમો છઠ્ઠો સાતમો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશની ન્યાયિક રાજધાની ક્યાં આવેલી છે ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ કુર્નૂલ અમરાવતી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ કુર્નૂલ અમરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? ઋષિકુલ્ય મહાનદી ગંગા સુવર્ણરેખા ઋષિકુલ્ય મહાનદી ગંગા સુવર્ણરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લદાખની શિયાળુ વહીવટી રાજધાની કઈ છે ? શ્રીનગર લેહ કારગીલ જમ્મુ શ્રીનગર લેહ કારગીલ જમ્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે ? કાવેરી નામ્રપર્ણી પાયકારા પેરિયાર કાવેરી નામ્રપર્ણી પાયકારા પેરિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP