ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? ખંડ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ખંડ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ? રતલામ, મધ્યપ્રદેશ રાયપુર, છત્તીસગઢ રાયબરેલી, ઉત્તરપ્રદેશ જુનાગઢ, ગુજરાત રતલામ, મધ્યપ્રદેશ રાયપુર, છત્તીસગઢ રાયબરેલી, ઉત્તરપ્રદેશ જુનાગઢ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? પંજાબ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાકરા - નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજ્યો લાભાન્વિત રાજ્યો છે ? હરિયાણા પંજાબ, હરિયાણા, રાજસ્થાન જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા પંજાબ, હરિયાણા, રાજસ્થાન જમ્મુ કાશ્મીર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સૌથી વધારે વસ્તી ગીચતા (Density of population - population per Sq.km.) ક્યા છે ? ઉત્તર પ્રદેશ અને દિલ્હી બિહાર અને ચંદીગઢ બિહાર અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને દિલ્હી બિહાર અને ચંદીગઢ બિહાર અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? એક પણ નહીં કેસર જરદાલુ અખરોટ એક પણ નહીં કેસર જરદાલુ અખરોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP