ભારતની ભૂગોળ (Geography of India)
અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ?

દુઆર
રોહી
ઘ્રીયા
ટીંબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ?

કોવાડા
શ્રી હરિકોટા
બેંગલુરુ
નેલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP