ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. સેવિંગ ખાતાનું વ્યાજ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ સેવિંગ ખાતાનું વ્યાજ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? આલ્બર્ટ આઈન્સ્ટાઈન સરદાર પટેલ જવાહરલાલ નેહરુ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સરદાર પટેલ જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? ઘર્ષણ યુક્ત બેરોજગારી છુપી બેરોજગારી ચક્રીય બેરોજગારી માળખાકીય બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી છુપી બેરોજગારી ચક્રીય બેરોજગારી માળખાકીય બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિશ્વમાં 'વર્લ્ડ પોસ્ટ ડે' કઈ તારીખે મનાવામાં આવે છે ? 6, ઓકટોબર 7, ઓકટોબર 9, ઓકટોબર 8, ઓકટોબર 6, ઓકટોબર 7, ઓકટોબર 9, ઓકટોબર 8, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે FRBM એકટની સમીક્ષા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે FRBM એકટની સમીક્ષા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ? 2003 2001 2010 1969 2003 2001 2010 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP