ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? ગૌમુખ બંદ્રીનાથ કેદારનાથ રુદ્રપ્રયાગ ગૌમુખ બંદ્રીનાથ કેદારનાથ રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે) કેરળ ગુજરાત ગોવા ઉત્તરાખંડ કેરળ ગુજરાત ગોવા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ? મલબાર દરિયાકાંઠે એક પણ નહીં ઉત્તર સીરકાર દરિયાકાંઠે કોરોમંડલ દરિયાકાંઠે મલબાર દરિયાકાંઠે એક પણ નહીં ઉત્તર સીરકાર દરિયાકાંઠે કોરોમંડલ દરિયાકાંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ? રાઉરકેલ્લા ભીલાઈ વિશાખાપટનમ ભદ્રાવતી રાઉરકેલ્લા ભીલાઈ વિશાખાપટનમ ભદ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? ગંગા નર્મદા સતલુજ કૃષ્ણા ગંગા નર્મદા સતલુજ કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે ? બાવળ આસોપાલવ દેવદાર યુકેલિપ્ટસ બાવળ આસોપાલવ દેવદાર યુકેલિપ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP