ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? મુઝફ્ફરાબાદ મીરપુર ચિલ્લડ દમચૌક મુઝફ્ફરાબાદ મીરપુર ચિલ્લડ દમચૌક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2014 2015 2013 2012 2014 2015 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? બંગાળ આસામ ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ? ત્રણ બે છ ચાર ત્રણ બે છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? લવિંગ કાજુ કૉફી ચા લવિંગ કાજુ કૉફી ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP