ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? કુલ્ટી મીરપુર કોલકતા હીરાપુર કુલ્ટી મીરપુર કોલકતા હીરાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેરિયાર ક્યા રાજયની સૌથી મોટી નદી છે ? તેલંગાણા કેરળ તમિલનાડુ ઓડિશા તેલંગાણા કેરળ તમિલનાડુ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ? બાજરી - ઘઉં તુવેર - ઘઉં આપેલ તમામ સોયાબીન - ઘઉં બાજરી - ઘઉં તુવેર - ઘઉં આપેલ તમામ સોયાબીન - ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ? 15% થી 20% ની વચ્ચે 10% -15% થી ઓછો 10% થી ઓછો 20% થી વધુ 15% થી 20% ની વચ્ચે 10% -15% થી ઓછો 10% થી ઓછો 20% થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? હિમાચલ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ હિમાચલ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-સરસ્વતી નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના ગંગા-સરસ્વતી નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP