ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ?

ભૂ-તાપીય ઉર્જા
સૌર ઉર્જા
પવન ઉર્જા
જૈવ ઉર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

દમણ અને દીવ
લક્ષદ્વીપ
આંદામાન અને નિકોબાર ટાપુઓ
દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP