ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? યાયાવર પક્ષીઓ સફેદ વાઘ ઉડતી ખિસકોલી સફેદ હાથી યાયાવર પક્ષીઓ સફેદ વાઘ ઉડતી ખિસકોલી સફેદ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા મહારાષ્ટ્રનાં કોંકણ કર્ણાટકના કુર્ગ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા મહારાષ્ટ્રનાં કોંકણ કર્ણાટકના કુર્ગ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ? મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ? ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાલ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 6 8 5 7 6 8 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP