ભારતની ભૂગોળ (Geography of India) સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે ? મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? સેન્દ્રીય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત સેન્દ્રીય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'ભારતનો સંત્રી' એટલે શું ? અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ? હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP