ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? મધ્ય પ્રદેશ મણિપુર સિક્કિમ કેરાલા મધ્ય પ્રદેશ મણિપુર સિક્કિમ કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ગેડ પર્વતો ખંડ પર્વતો જ્વાળામુખી પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ગેડ પર્વતો ખંડ પર્વતો જ્વાળામુખી પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? જયપુર ઉદયપુર પંજાબ અમૃતસર જયપુર ઉદયપુર પંજાબ અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ? કાન્હા કોર્બેટ કાઝીરંગા ગીર કાન્હા કોર્બેટ કાઝીરંગા ગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે ? માનસ મદુમલાઈ પેરિયાર દચિગામ માનસ મદુમલાઈ પેરિયાર દચિગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? રસાયણ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP