ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? સફરજન પપૈયાં ચેરી જમરૂખ સફરજન પપૈયાં ચેરી જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ? ભૂતાન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? ભાબર નીલગિરી સાતપુડા મલબાર ભાબર નીલગિરી સાતપુડા મલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ? કોચી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કંડલા પોર્ટ એનરોર પોર્ટ કોચી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કંડલા પોર્ટ એનરોર પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? ગંડક કેન હુગલી મેઘના ગંડક કેન હુગલી મેઘના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP