ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ? ભાગીરથી અલકનંદા ગૌતમી જહાનવી ભાગીરથી અલકનંદા ગૌતમી જહાનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? દિલ્હી ન્યુ દિલ્હી પંજાબ હરિયાણા દિલ્હી ન્યુ દિલ્હી પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 1 થી 2 હેકટર 2 થી 3 હેક્ટર 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 1 થી 2 હેકટર 2 થી 3 હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? માઝુલી અંબાલી જમુના ત્સાંગપો માઝુલી અંબાલી જમુના ત્સાંગપો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મીક મિથેન સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મીક મિથેન સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ? કર્કવૃત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ મકરવૃત વિષુવવૃત્ત કર્કવૃત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ મકરવૃત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP