ભારતની ભૂગોળ (Geography of India) લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ? કોચી પોર્ટ કંડલા પોર્ટ એનરોર પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કોચી પોર્ટ કંડલા પોર્ટ એનરોર પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? હીરાપુર મીરપુર કોલકતા કુલ્ટી હીરાપુર મીરપુર કોલકતા કુલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 32, 10 36, 11 32, 11 36, 09 32, 10 36, 11 32, 11 36, 09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ? મહારાષ્ટ્ર કલકત્તા પશ્ચિમ બંગાળ બિહાર મહારાષ્ટ્ર કલકત્તા પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. અઠવાડિક માસિક દૈનિક વાર્ષિક અઠવાડિક માસિક દૈનિક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP