ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 6 7 5 8 6 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ? મકરવૃત વિષુવવૃત્ત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કર્કવૃત મકરવૃત વિષુવવૃત્ત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કર્કવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? ઈંડા ચામડા નિર્મિત વસ્તુઓ ખાતર પેટ્રોલિયમ ઈંડા ચામડા નિર્મિત વસ્તુઓ ખાતર પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? ઓરિસ્સા તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ઓરિસ્સા તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૌથી લાંબી નદી કઈ ? યમુના ગંગા બ્રહ્મપુત્રા સરસ્વતી યમુના ગંગા બ્રહ્મપુત્રા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP