ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? ગંગા ઋષિકુલ્ય મહાનદી સુવર્ણરેખા ગંગા ઋષિકુલ્ય મહાનદી સુવર્ણરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. વાર્ષિક માસિક અઠવાડિક દૈનિક વાર્ષિક માસિક અઠવાડિક દૈનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ? શીવાકાશી કોઇમ્બતુર માયસોર પોંડિચેરી શીવાકાશી કોઇમ્બતુર માયસોર પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? કાનપુર ચેન્નાઈ જમશેદપુર મુંબઈ કાનપુર ચેન્નાઈ જમશેદપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ? કોસી ગંડક શારદા તીસ્તા કોસી ગંડક શારદા તીસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ? મેઘાલય મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મેઘાલય મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP