ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. બેરન નારકોન્ડમ કાયલ રાનીખેત બેરન નારકોન્ડમ કાયલ રાનીખેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? સાતપુડા ભાબર મલબાર નીલગિરી સાતપુડા ભાબર મલબાર નીલગિરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ? પેન્નેરૂ ક્રિષ્ના કાવેરી ગોદાવરી પેન્નેરૂ ક્રિષ્ના કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? રીંછ હરણ હાથી વાઘ રીંછ હરણ હાથી વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.1) સાંભાર લેક 2) લોનાર લેક 3) ચીલકા લેક 4) પુલીકટ લેક A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) રાજસ્થાન D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP