ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? રાતી માટી કાળી માટી એક પ્રકારની લાલ માટી કાંપવાળી રાતી માટી કાળી માટી એક પ્રકારની લાલ માટી કાંપવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે ? ભીમા ભદ્રા બ્રહ્માણી દામોદર ભીમા ભદ્રા બ્રહ્માણી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? જબલપુર નવસારી આણંદ ઝાંસી જબલપુર નવસારી આણંદ ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ? સિક્કિમ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? વિષ્ણુપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ કરણપ્રયાગ વિષ્ણુપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ કરણપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP