કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું રોહિણી આયોગ ___ સાથે સંબંધિત છે.

OBCનું ઉપશ્રેણીકરણ
NRC અંગે સમીક્ષા
ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો
કૃષિ કાયદાની સમીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
અલગ-અલગ દેશોના મંગળ મિશનો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

UAE : હોપ
ચીન : તિયાનવેન-1
ભારત : મંગળયાન
રશિયા : પર્ઝરવન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં જારી આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થામાં કયા પ્રકારની રિકવરી આવી રહી છે ?

V શેપ્ડ
U શેપ્ડ
L શેપ્ડ
Z શેપ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ?

ડિસેમ્બર 2023
ડિસેમ્બર 2024
ડિસેમ્બર 2022
ડિસેમ્બર 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP