ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ
સિટી પેલેસ - લખનઉ
મહારાજા પેલેસ - મૈસુર
મિહરાનગઢ ફોર્ટ - જોધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

સવાના અને રણ વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય પાનખર
વિષુવવૃતીય (લીલા) સદાબહાર
ઉષ્ણકટિબંધીય વરસાદી વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
b) હમ્પી સ્મારક સમૂહ
c) સૂર્યમંદિર, કોણાર્ક
d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
1) કર્ણાટક
2) ઓરિસ્સા
3) પશ્ચિમ બંગાળ
4) રાજસ્થાન

a-1, c-3, b-2, d-4
b-1, c-3, a-4, d-2
b-1, d-4, c-2, a-3
a-4, d-3, c-1, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP