ભારતનો ઈતિહાસ (History of India)
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?

તક્ષશિલા વિશ્વવિદ્યાલય
વિક્રમશીલા વિશ્વવિદ્યાલય
નાલંદા વિશ્વવિદ્યાલય
વલ્લભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP