ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

શ્યામજી કૃષ્ણ વર્મા
સુરેન્દ્રનાથ બેનરજી
લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ?

ચિતરંજનદાસ
વી.કે. દત્ત
ભગતિસંહ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP