ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

મુક્તિ
યોગ્ય કાર્ય
આખરી વાસ્તવિકતા
દુ:ખ અને તેની નાબુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

રાજાધિરાજ ચોલા
રાજેન્દ્ર ચોલા
રાજરાજા ચોલા
કુલોત્તુંગ ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
1, 3, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP