ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? બાલકૃષ્ણ દવે મકરંદ દવે કુન્દનિકા કાપડિયા સુંદરમ બાલકૃષ્ણ દવે મકરંદ દવે કુન્દનિકા કાપડિયા સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? પ્રેમાનંદ શામળ ભાલણ નાકર પ્રેમાનંદ શામળ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? ફાગુ કાવ્ય સોનેટ પદ આખ્યાન ફાગુ કાવ્ય સોનેટ પદ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? શિવપુરાણ દશમસ્કંધ પ્રેમરસગીતા કૈવલ્યગીતા શિવપુરાણ દશમસ્કંધ પ્રેમરસગીતા કૈવલ્યગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP