ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? દાદાભાઈ નવરોજી પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ દાદાભાઈ નવરોજી પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. મોંગોલિયા પર્શિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન મોંગોલિયા પર્શિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP