ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.
1) પાણિનીનું અષ્ટાધ્યાયી
2) પતંજલિનું મહાભાષ્ય
3) વામન અને જ્યાદિત્યનું કશિકા
4) કાત્યાયનનું વર્તિકા

1, 3, 2, 4
1, 4, 2, 3
1, 2, 3, 4
1, 3, 4, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
નિઝામુદ્દીન ઓલિયા
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP