ભારતનો ઈતિહાસ (History of India)
'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી
લાલા લજપતરાય
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

બ્રિટિશ સંસદ
રાજ્યસભા
લોકસભા
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

4 અને 1
3 અને 4
2 અને 3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો.

હંટર કમિશન
અચીસન કમિશન
સાયમન કમિશન
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

ભાગવત સંપ્રદાય
સૌર સંપ્રદાય
સક્ય સંપ્રદાય
શૈવ સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP