ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? શાહજહાં હુમાયુ ઔરંગઝેબ અકબર શાહજહાં હુમાયુ ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું. INC નું 1927 સત્ર INC નું 1942 સત્ર INC નું 1912 સત્ર INC નું 1896 સત્ર INC નું 1927 સત્ર INC નું 1942 સત્ર INC નું 1912 સત્ર INC નું 1896 સત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી હસરત મોહાની ઈકબાલ રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી હસરત મોહાની ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? અજંતાની ગુફાઓ જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બૃહદરથ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બૃહદરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- મૈગેસ્થનીજ કૌટિલ્ય ફાહ્યાન હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ કૌટિલ્ય ફાહ્યાન હ્યુ એન ત્સંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP